" मंजिले उनको मिलती है , जिनके सपनों में जान होती हैं!
पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है "
એલ. પી. સવાણી રિવરસાઈડ સ્કુલ, ગુજરાતી + અંગ્રેજી = દ્વિભાસી માધ્યમ. એક એવી શાળા જ્યાં ભણવું બાળકોને આનંદદાયક લાગે, નવી ટેકનોલોજી સાથેનું અત્યઆધુનિક શિક્ષણ, નવો અભિગમ, નવો પંથ અને નવો સંબંધ.
આમ, આ શાળાની એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલની વિકાસ તરફની દોટ ખરેખર ઉલ્લેખનીય છે. આ પ્રયત્નોને સાકાર કરનાર શાળાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી માવજીભાઈ સવાણી, શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી, શ્રીમતી પૂર્વીબેન ધર્મેન્દ્રભાઈ સવાણી, આચાર્યશ્રી સપનાબેન પારનેરીયા અને શાળા સ્ટાફ તથા મારા વાલીશ્રીઓને તેમના યોગદાન માટે કેમ ભુલાય? ધન્યવાદ ને પાત્ર છે. અન્ય શાળાથી આ શાળા સામાજિક વિકાસ માટે એક નમૂના રૂપ ઉદાહરણ પૂરું પાડે છે. અને શાળાની મુલાકાત લેતા એવું લાગે છે. આ શાળા ખરેખર આપણા સપનાને સાકાર કરતી શાળા છે.