માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

વિદ્યાર્થીઑ માત્ર શાળામાં જ નહીં બાહ્ય પ્રવૃતિ માં ભાગ લઈ વિજેતા બની શાળાને ગૌરવંત બનાવી છીએ. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન આયોજિત ગુજરાતી ભાષા સંલગ્ન વનિતા વિશ્રામ ખાતે પ્રોરાણિક કથાવસ્તુ અનુસાર પાત્રપૂર્તિ માં આપની શાળાની વિરાણી ક્રિશા રમેશભાઈ ( ધોરણ-9)એ બીજો ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બન્યા હતા